માતાને રેઢી મૂકી આલિયામાં ખોવાયેલો જોવા મળ્યો રણબીર કપૂર, જુઓ તસવીરો - Real Gujarat

માતાને રેઢી મૂકી આલિયામાં ખોવાયેલો જોવા મળ્યો રણબીર કપૂર, જુઓ તસવીરો

કોરોના કાળમાં પણ નવા વર્ષનું સ્વાગત દેશ-દુનિયામાં ધુમધાથી કરવામાં આવ્યું હતું. સામાન્ય લોકોની જેમ ક બોલિવૂડ સેબેલ્સે પણ પોતાના અંદાજમાં ન્યૂ યરનું સેલિબ્રેશન કર્યું હતું. કૂપર ઔર ભટ્ટ ફેમિલીએ રણથંભોરમાં નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. ત્રણ દિવસ રણથંભોરમાં પસાર કર્યા પછી આખું કપૂર ફેમિલી શનિવારે મુંબઈ પરત ફર્યું હતું. એરપોર્ટ પર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુસિંહ, શાહિન ભટ્ટ, સોની રાઝદાન અને અયાન મુખર્જી સ્પોટ થયા હતા. આમની સાથે જ રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈ પાછા આવ્યા હતા. આ કપલ પણ એરપોર્ટ પર જોવા મળ્યું હતુ.

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર માતા નીતુસિંહ કરતાં ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટનું વધુ ધ્યાનન રાખી રહ્યો છે. તે આલિયા સાથે કારની રાહમાં ઉભો રહ્યો હતો, જ્યારે નીતુસિંહ એકલી જ આમતેમ ફરતી જોવા મળી હતી.

એરપોર્ટ પરથી બહાર આવ્યા બાદ રણબીર કપૂર સતત આલિયા ભટ્ટની સંભાળ રાખતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બંનેએ ચહેરા પર માસ્ક અને ગોગલ્સ પહેરી રાખ્યા હતા.

એરપોર્ટ પરથી બહાર આવ્યા બાદ નીતુસિંહ પોતાની કારને લઈને પરેશાન જોવા મળી હતી. નીતુસિંહે પણ ચહેરા પર માસ્ક પહેરી રાખ્યો હતો.

નીતુસિંહ દીકરાના દોસ્ત અયાન મુખરજી સાથે એરપોર્ટમાંથી બહાર આવી હતી. આ દરમિયાન રણબીર આલિયા સાથે બિઝી જોવા મળ્યો હતો.

આલિયાની માતા સોની રાઝદાન અને બહેન શાહિન ભટ્ટ એક સાથે એરપોર્ટમાંથી બહાર આવ્યા હતા. બંનેએ કપૂર ફેમિલી સાથે ખૂબ મજા કરી હતી . એરપોર્ટમાંથી બહાર આવ્યા બાદ નીતુસિંહની જેમ જ સોની રાઝદાન પણ પરેશાન દેખાતી હતી. બંને પોતાની કારને લઈન ચિંતામાં દેખાતા હતા.

રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ પણ રણથંભોરમાં નવું વર્સ સેલિબ્રેટ કરીને મુંબઈ પાછા ફર્યા હતા. દીપિકાએ હાથ હલાવી ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું.

રણવીરસિંહે સફેદ સ્વેટ શર્ટ પહેરી હતી. જ્યારે દીપિકા હાઈનેટ સ્વેટ શર્ટમાં જોવા મળી હતી. કપલે કાળા રગંના માસ્ક લગાવી રાખ્યા હતા, સાથે ગોગલ્સ પણ પહેર્યા હતા.

બીજી તરફ સારા અલી ખાન નવું વર્ષનો જશ્ન મનાવી પાછી ફરી છે. તે ક્રીમ કલરના સલવાર સૂટમાં એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તેણે પિંક કલરની બેગ પણ કેરી કરી રાખી હતી.

You cannot copy content of this page