અનુષ્કા શર્માની જેઠાણીનો પણ છે આગવો ઠાઠમાઠ, જીવે છે આવી લક્ઝુરિયર્સ લાઈફ

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી ક્રિકેટનો ધૂરંધર ખેલાડી છે. પણ તેમની લાઇફસ્ટાઇલ કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી ઓછી નથી. તેમની વાઇફ અનુષ્કા શર્મા પણ ભારતની ટૉપ એક્ટ્રેસમાં સામેલ છે. પણ આજે અમે વિરાટની ભાભી વિશે તમને જણાવી રહ્યા છીએ. તેની ભાભી પણ ભલભલી એક્ટ્રેસને ટક્કર આપે એવી સુંદર છે.

ખૂબ જ સુંદર છે ચેતના
વિરાટ કોહલીના મોટા ભાઈ છે વિકાસ કોહલી છે. તે પોતાના ક્રિકેટર ભાઈને જેમ સ્માર્ટ અને હેન્ડસમ છે. વિકાસે ચેતના કોહલી સાથે ઘણાં વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં. સુંદરતાની બાબતે ચેતના પોતાની દેરાણી અનુષ્કાને ખૂબ જ ટક્કર આપે છે.

ખાસ અવસરે જોવા મળે છે
ચેતના કોહલી અને વિકાસ કોહલી ઘણાં ખાસ અવસરો પર જ જોવા મળે છે. વિરાટ અને અનુષ્કાની રિસેપ્શન પાર્ટી દરમિયાન આ કપલને ઘણું કવરેજ મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે ચેતના
ચેતના કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના મોટાભાગના ફોટોમાં તે પોતાના પતિ વિકાસ કોહલી સાથે જોવા મળે છે. ચેતના પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેમની પોસ્ટમાંથી સ્પષ્ટ છલકે છે.

પસંદ છે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ
ચેતના કોહલી લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ એન્જોય કરે છે. તે હાઉસવાઇફ છે. ચેતના અને વિકાસ દિલ્હીમાં રહે છે.

અનુષ્કા-ચેતના વચ્ચે કેવો છે સંબંધ?
અનુષ્કા શર્મા અને ચેતના કોહલી વચ્ચે સારી કેમેસ્ટ્રી છે. બંને જેઠાણી-દેરાણી પાર્ટી અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે અને એકબીજાનો ખ્યાલ રાખે છે.