સ્વિમિંગ પૂલમાં DSP અને મહિલા કોન્સ્ટેબલે કર્યું ગંદુ કામ, તમામ હદો પાર કરી, જુઓ તસવીરો

ખાખી વર્દીને દાગ લગાડતો એક શરમનજક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલ તથા પોલીસ પૂલમાં અશ્લીલ હરકતો કરતાં ઝડપાયા હતા. આ સમયે મહિલાનો છ વર્ષીય પુત્ર પૂલમાં જ હતો. પતિએ પત્ની વિરુદ્ધ પુત્રના યૌન શોષણનો કેસ કર્યો હતો. શરૂઆતમાં પોલીસ અધિકારી પ્રકાશ મીણાએ કેસ દાખલ કર્યો નહોતો. જોકે, દબાણ થતાં એસપી અભિજીત સિંહે પ્રકાશ મીણા પર કાર્યવાહી કરી છે.

આ શોભજનક અને શોકિંગ વીડિયો રાજસ્થાન પોલીસનો છે. આરપીએસ હીરાલાલ સૈની અજમેર જિલ્લાના બ્યાવરમાં ડીએસપી તરીકે પોસ્ટેડ હતા. હાલમાં જ તેનો એક મહિલા સાથે પૂલમાં ન્હાતો વીડિયો સામે આવ્યો છે. પૂલમાં તે જે મહિલા સાથે ન્હાય છે, તે મહિલા કોન્સ્ટેબલ છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક બાળક પણ પૂલમાં મસ્તી કરે છે. કહેવાય છે કે આ બાળક તે મહિલાનું જ છે. બાળક ફુગ્ગા સાથે રમે છે. આ વીડિયો 2.38 સેકન્ડનો છે. આ વીડિયોમાં બંને નગ્નવસ્થામાં જોવા મળે છે. બંનેએ બેશરમ બનીને તમામ હદો પારીને અશ્લીલ હરકતો કરતાં જોવા મળ્યા હતા.

મહિલા સિપાહીના પતિએ નાગૌરમાં ફરિયાદ કરી હતી કે 7 મે, 2001માં કુચામન સિટીમાં રહેતી યુવતી સાથે તેના લગ્ન થયા હતા. 2008માં તેની પત્નીની રાજસ્થાન પોલીસમાં નોકરી લાગી હતી. 8 ફેબ્રુઆરી, 2015ના રોજ દીકરાનો જન્મ થયો હતો. વીડિયો જોયા બાદ અનેક લોકોએ મોબાઇલ સ્ટેટમાં આ વીડિયો લગાવ્યો હતો અને તેથી જ પરિવારની બદનામી થઈ હતી. વીડિયોમાં જે બાળક છે, તે તેમનો જ દીકરો છે.

વીડિયો સામે આવ્યા બાદ પતિએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ સમયે એસએચઓ પ્રકાશ મીણાએ ફરિયાદ લીધી નહોતી. ત્યારબાદ અજમેન આઇજી તથા ડીજીપીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ થયા બાદ હીરાલાલ સૈનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.