પતિ કરણ સાથે ગ્લેમરસ અભિનેત્રી બિપાશાએ શેર કરી અતિ પ્રાઈવેટ તસવીરો

બૉલિવૂડ એક્ટ્રસ બિપાસા બસુએ તેમના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે ખૂબ જ રોમેન્ટિક ફોટો શેર કર્યાં છે. જે ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યાં છે. ફોટો શેર કરતાં જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે.

ફોટોમાં બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર બંને એકબીજાની બાહોમાં જબરદસ્ત રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

ફોટો શેર કરતાં જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે.

આ પ્રાઇવેટ ફોટોને શેર કરતાં બિપાશા બસુએ ખાસ કેપ્શન લખ્યું કે, ‘દરેક સેકેન્ડ ગણી રહી છું… દુગ્ગા દુગ્ગા’.

ફેન્સ તેમના આ ફોટો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. સાથે જ ન્યૂ યર પર આ ખાસ સેલિબ્રેશનને ખૂબ જ પંસદ કરી રહ્યાં છે.

ફોટો જોયા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, કરણ અને બિપાશાએ પ્રાઇવેટ ટાઇમમાં મસ્તીના ફોટો શેર કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બિપાશા અને કરણ ફિલ્મ ‘અલોન’ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યાં હતાં.

ફિલ્મમાં બંને વચ્ચે ઘણી સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી.

લગ્નનની જાહેરાત પછી વર્ષ 2016માં બંનેએ એકબીજાને પ્રેમ કરવાની વાત સ્વીકારી હતી.

આ પહેલાં બિપાશા બસુનું નામ જૉન અબ્રાહમ સાથો જોડાયેલું હતું. બંને ઘણાં વર્ષો સુધી રિલેશનશિપમાં હતાં. બંનેએ ‘જિસ્મ’, ‘મદહોશી’, ‘એતબાર’, ‘ધન ધના ધન ગોલ’ સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.