સાપનો પીછો કરી રહી હતી આ મહિલા પછી જે જોયું તે જોઈ મહિલાના ઉડી ગયા હોંશ

સાપથી દરેકને ડર લાગે છે. જ્યાં સાપ દેખાય ત્યાં લોકો જવા માગતા નથી. એવામાં છો તમને સાપનું ઝુંડ દેખાય તો? એક નહીં 90 સાપ. વિચારો કે શું હાલત થાય તમારી. અમેરિકામાં રહેતી એક મહિલા સાથે આવું થયું છે. પણ એકસાથે 90 સાપનું ઝુંડ જોયું છે. આ પછી તેની હાલત ખરાબ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ દરેક સાપ ક્યાંય બીજે નહીં પણ મહિલાના ઘરમાં જ હતા.

કેલિફોર્નિયામાં રહેતી મહિલાના ઘરમાંથી 59 નાના અને 22 મોટા સાપનું ઝુંડ મળ્યું છે. આ દરેક સાપ તેના ઘરની નીચેથી મળ્યા છે. આ જોઇ મહિલાએ તરત રેસ્ક્યુ ટીમને બોલાવી હતી.

આ દરેક સાપ એક સાથે હતા. એવી રીતે કે જાણે રમી રહ્યા હોય. રિપોર્ટ મુજબ, અને નીચે સાપનું એક ઝૂંડ રહેતું હતું. અને તેમની સંખ્યા લગભગ 90 સુધી પહોંચી ગઈ હતી.

સાપનું જોયા પછી મહિલાએ સોનોમાં કાઉન્ટી રેપ્ટાઇલ રેસ્ક્યુ ને બોલાવી. તેમણે સાપને નીકળવાનું કામ શરૂ કર્યું હતું. સાપને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. તેમને શંકા હતી કે આના કરતાં પણ વધારે સાપ હોઈ શકે છે.

રેસ્ક્યુ ટીમે ફેસબુક પર પોસ્ટ કરી, મને કોઈ નો ફોન આવ્યો હતો. જેને કહ્યું કે તેમના ઘરની નીચે સાપ છે. લગભગ ચાર કલાક તેમને કાઢવામાં થયા હતા. ઝુંડમાં 59 નાના અને 22 મોટા સાપ મળ્યા છે.

રેસ્ક્યૂ ટીમના લોકોએ કહ્યું કે, એક અઠવાડિયા પછી સાત અન્ય સાપોને શોધવાની તૈયારી છે. મહિલાએ જણાવ્યું કે તેમના ઘરમાં સાપ ઘણી વાર આવે છે પણ જતા રહે છે.

સાપની ઓળખ Pacific Rattlesnakes તરીકે થઈ છે. જે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ચારથી 21 બચ્ચાને જન્મ આપે છે. આ સાપ વધુ બચ્ચાને જન્મ આપવા માટે જાણીતા છે.