ચાલુ મેચમાં યુવતી તેના બોયફ્રેન્ડ સાથે કરવા લાગી ઓરલ સેક્સ, ક્યાંની છે આ ઘટના?

બેઝબોલ મેચ સમયે એક કપલે સ્ટેડિયમમાં શરમજનક હરકત કરી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ શરમજનક ઘટના અમેરિકાની છે. ઓડિયન્સના ચીયર્સની વચ્ચે કપલ સેક્સ એક્ટ કરતું દેખાય છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કપલ પર સ્ટેડિયમના સ્ટેન્ડમાં સેક્સ એક્ટ કરવાનો આરોપ છે. આ ઘટના 21 ઓગસ્ટની છે.

ઓકલેન્ડ એથલેટિક્સ અને સિએટલ મેરિનર્સ વચ્ચે બેઝબોલની મેચ ચાલી રહી હતી. આ મેચ કેલિફોર્નિયાના રિંગસેન્ટ્રલ કોલિજીયમ સ્ટેડિયમમાં ચાલી રહી હતી. સ્ટેડિયમ અડધું ખાલી હતું. સ્ટેન્ડના એક ખૂણા પર એક કપલ બેઠું હતું. ઓડિયન્સના ચીયર્સની વચ્ચે કપલ સેક્સ એક્ટ કરતું જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

એવું લાગે છે કે, સામેના સ્ટેન્ડમાં બેઠેલા ઓડિયન્સમાંથી કોઈ એક વ્યક્તિએ સેક્સ માણી રહેલા આ કપલનો વીડિયો બનાવ્યો હતો અને ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ટ્વીટર પર આ વીડિયોને અત્યાર સુધી 23 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. સોશિયલમીડિયામાં લોકો કપલની મજાક ઉડાવતા અને તેમની ટીકા કરતા જોવા મળ્યાં હતાં. એક યુઝરે લખ્યું હતું કે, તેમના પેરેન્ટ્સને તેમના પર ગર્વ થશે. બીજા યુઝરે લખ્યું હતું કે, ફિલ્ડ કરતા વધુ એક્શન તો સ્ટેન્ડ્સમાં થઈ રહ્યું છે.

મહત્વની વાત એ છે કે, હવે આ શરમજનક ઘટનાના અંગે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઓકલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આ મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હવે અમે લોકોએ તપાસ શરૂ કરી દીધી છે. તેમની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.

મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, જો કપલ દોષી સાબિત થઈ જશે તો તેમને આશરે 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે અથવા તો આશરે 80 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. અથવા તો કપલને આ બંને સજા પણ થઈ શકે છે.