5માં મહિને કરીના કપૂરના પગરમાં સોજા આવી ગયા, જુઓ ખાસ તસવીરો - Real Gujarat

5માં મહિને કરીના કપૂરના પગરમાં સોજા આવી ગયા, જુઓ ખાસ તસવીરો

મુંબઈઃ દિલ્હીમાં 28 દિવસ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે મુંબઈ પરત ફરી છે. ગત રાતે પોતાની બિલ્ડિંગ નીચે જોવા મળી હતી. આ દરમિયાન તે માસ્ક સાથે જોવા મળી હતી અને તેમે ગ્રે કલરનું વન પીસ ડ્રેસ પહેર્યું હતું.

આ ડ્રેસ ઉપર તેણે જેકેટ પહેર્યું હતું. આ સમયે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ વિના જોવા મળી હતી. તે ઘણા દિવસ બાદ ઘરે પરત આવી છે ત્યારે પોતાના પરિવાર અને મિત્રોને મળવા પહોંચી હતી.

આ સમયે કરીના પર ફોટોગ્રાફર્સની નજર પડી હતી અને એક્ટ્રેસે તેમને પણ સારા એવા પોઝ આપ્યા હતા. કરીના કપૂરે પ્રેગ્નન્સીનો પાંચમો મહિનો પૂર્ણ કર્યો. હવે તેનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.

ગ્રે કલરના વન પીસ ડ્રેસમાં બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત તેના પગમાં સોજો જોવા મળી રહ્યો હતો. કરીના હાલ ફિલ્મના શૂટિંગ બાદથી પોતાના સ્વાસ્થ્ય અંગે ઘણું ધ્યાન રાખી રહી છે.

બેબી બમ્પના કારણે તેને કારમાંથી ઉતરવામાં અમુક સમસ્યા થઈ પરંતુ તેણે સંભાળી અને આરામથી બહાર નીકળી હતી.