તો શું આ યુવતીએ કૂતરા સાથે ગંદુક કામ કર્યું હતું? આખરે શું છે સચ્ચાઈ?

પોર્ન સ્ટાર અંગે અનેક પ્રકારની ચર્ચા કરતાં હોય છે. આ દરમિયાન લિટ્ઝી લારા બાનુલોસ નામની પોર્ન સ્ટારે પોતાની વિરુદ્ધ અફવા ફેલાવતા લોકોને આડેહાથ લીધા હતા. તેના બે સાથીઓએ એવી અફવા ફેલાવી કે લારાએ કૂતરા સાથે સેક્સ માણ્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. જ્યારે લારા સુધી આ વાત પહોંચી તો તે ગુસ્સે થઈ હતી. તેણે સો.મીડિયામાં અફવા ફેલાવતા લોકો વિરુદ્ધ કેસ કર્યો છે. લારાને એમિલી વિલિસ નામથી ઓળખવામાં આવે છે. એમિલીએ ગિયાના ડાયર તથા એડ્રિયા રાય પર કેસ કર્યો છે.

લારાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે અફવા ફેલાય તે તેની કરિયર માટે ઘાતક છે. આવી અફવાઓ ભવિષ્યમાં તેના કરિયર માટે જોખમી બની શકે છે. વિલિસનું સાચું નામ લિટ્ઝી લારા બાનુલોસ છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે રાય તથા ડાયરે બંનેએ ખોટા આરોપ મૂક્યા છે.

ડાયરે શરૂઆતની સો.મીડિયા પોસ્ટમાં વિલિસની એક સો.મીડિયા પોસ્ટનો સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. આ મીડિયા પોસ્ટમાં લારાએ કહ્યું હતું કે તેણે કૂતરા સાથે સેક્સ માણ્યું છે. આ દરમિયાન રાયે લોકોનું વધુ ધ્યાન આના પર જાય તે માટે આમ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ આરોપો બાદ લારાને અનેક પોર્ન સ્ટાર્સ તથા પોર્ન ઇન્ડસ્ટ્રીના લોકોએ ફોન કરીને પૂછ્યું હતું કે આ વાત સાચી છે કે નહીં. વધુમાં લારાએ ફરિયાદમાં કહ્યું હતું કે ખોટા આરોપોને કારણે તેને આર્થિક નુકસાન પહોંચ્યું છે અને આ વાત ઘણી જ શરમજનક છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિલિસને ફસાવીને ડાયર તથા રાય બંને લોકપ્રિય પોર્ન સ્ટાર્સ બનવા માગતા હતા. વિલિસ ઉર્ફે લારાને આ વર્ષે જાન્યુઆરીમાં એડલ્ટ વીડિયો ન્યૂઝ અવોર્ડ્સમાં ઓસ્કર ઓફ ધ પોર્ન આપવામાં આવ્યો હતો. આ અવોર્ડમાં લારાને ફીમેલ પર્ફોર્મર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવી હતી. વિલિસે વળતર તરીકે 5 મિલિયન ડોલર અને બંનેને જેલની સજા આપવામાં આવે તેવી માગણી કરી છે.