જાણીતી એક્ટ્રેસ વાતોમાં એવી ખોવાઈ કે ના રહ્યું ડ્રેસનું ભાન, અચાનક જ સરકી પડ્યો

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત આજે પણ લાખો દિલોની ધડકન છે. મલ્લિકા અવારનવાર સો.મીડિયામાં વીડિયો ને તસવીરો શૅર કરતી હોય છે. મલ્લિકા ભલે ફિલ્મમાં એક્ટિવ ના હોય પરંતુ તે ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે. હાલમાં જ મલ્લિકા વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી.

મલ્લિકાનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં મલ્લિકાની ઉપ્સ મોમેન્ટ જોવા મળે છે. એક્ટ્રેસે ન્યૂડ રંગનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે. તે ઇન્ટરવ્યૂ આપે છે. આ વીડિયો વિદેશમાં યોજાયેલા એક અવોર્ડ ફંક્શનનો છે. ઇયરરિંગ્સની સાથે મલ્લિકાએ વાળ બાંધેલા છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન મલ્લિકાનો ડ્રેસ થોડો સરકી જાય છે અને તેના બ્રેસ્ટનો ભાગ દેખાઈ જાય છે. વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે મલ્લિકાને ટ્રોલ કરી હતી.

એક યુઝરે કહ્યું હતું કે મલ્લિકાએ તો બધું જ બતાવી દીધું છે. અન્ય એક યુઝરે કહ્યું હતું કે આના કરતાં તો કપડાં ના પહેર્યા હોત તો જ સારું થાત. થોડાં સમય પહેલાં જ મલ્લિકા મુંબઈમાં જોવા મળી હતી. તેણે પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં પણ તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

મલ્લિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી તે ફિલ્મથી દૂર છે.