પરિણીત પુરુષ અને પ્રેમિકા ભાન ભૂલ્યા, હોટેલના રૂમમાં પડકાયા, પત્નીએ દેખાડ્યું રણચંડી રૂપ - Real Gujarat

પરિણીત પુરુષ અને પ્રેમિકા ભાન ભૂલ્યા, હોટેલના રૂમમાં પડકાયા, પત્નીએ દેખાડ્યું રણચંડી રૂપ

ગુજરાતમાં અનૈતિક સંબંધોનો એક ચોંકવાનારો બનાવ સામે આવ્યો છે. પરિણીત પુરુષ તેની પ્રેમિકાને લઈને હોટલના રૂમમાં ગયો હતો. આની ખબર પત્નીને પડી ગઈ હતી. પતિ અને પ્રેમિકા શારીરિક સંબંધોમાં લિપ્ત હતા કે પત્નીએ પરિવાર સાથે રેડ પાડી દીધી. પત્નીએ કઢંગી હાલતમાં પતિને પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં પત્નીએ રણચંડીનું રૂપ બતાવી પ્રેમિકાને ઢોર માર મારી નિવસ્ત્ર હાલતમાં છોડી દીધી હતી. આ અંગેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાંવાઈરલ થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ વલસાડ ધરમપુર વચ્ચે આવેલી વાંકલની એક હોટલમાં પરણિત પુરૂષ તેની પ્રેમિકા સાથે પહોંચ્યો હતો. આ અંગેની જાણ પત્ની અને પરિવારના સભ્યોને થઈ ગઈ હતી. આથી પત્નીએ પરિવાર સાથે હોટેલમાં રેડ પાડી હતી. હોટેલના રૂમનો દરવાજો ખોલાતા જ પત્ની અને પ્રેમિકા કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા.

પરિવારના સભ્યો અચાનક આવી ચડતાં પરિણીત પુરુષ અને પ્રેમિકા આપત્તિજનક અવસ્થામાં હતા. આ દ્રશ્યો જોઈને બધા શોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. ઘડીકભર તો પતિ અને પ્રમિકા ડઘાઈ ગયા હતા.

પરિણીત પુરુષોની બાહોમાં અન્ય સ્ત્રીને જોઈને પત્નીએ પિત્તો ગુમાવ્યો હતો. પત્નીએ ત્યાં જ પ્રેમિકાની ધોલાઈ શરૂ કરી હતી. એટલું જ નહીં પત્ની સાથે આવેલી પરિવારની મહિલા સભ્યો પ્રેમિકાને ઢોર માર મારીને નિવસ્ત્ર કરી નાખી હતી.

ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ પ્રમિકાને નિવસ્ત્ર કરી નાખ્યા બાદ વાળ ખેંચીને રૂમની બહાર કરી હતી. એટલું જ નહીં ઢસડીને નગ્ન હાલતમાં હોટેલની બહાર છોડી દીધી તી.

બીજી તરફ કોઈએ આ ઘટનાની જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વલસાડ રૂલર પોલીસની ટીમે નિવસ્ત્ર હાલતમાં રહેલી મહિલાની મદદ કરી હતી. બાદમાં પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસ સ્ટેશનમાં પુરુષ અને તેની પ્રમિકાની પૂછપરછ કરી હતી. અંતે બંને પરિવારના સભ્યો વચ્ચે સમાધાન થયું હતું. પોલીસના ચોપડે આની કોઈ નોંધ થઈ નહોતી.

7 સપ્ટેમ્બર, મંગળવારની ઘટનાનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. માત્ર વલસાડ જ નહીં આખા ગુજરાતમાં બંને પરિવાર ચર્ચાનો વિષય બન્યા છે.

You cannot copy content of this page