યુવતી વાસનામાં ભૂલી ભાન, ભાઈ સાથે કરી બેઠી લગ્ન, પરિવારના રડી રડીને હાલ બેહાલ - Real Gujarat

યુવતી વાસનામાં ભૂલી ભાન, ભાઈ સાથે કરી બેઠી લગ્ન, પરિવારના રડી રડીને હાલ બેહાલ

ચતરાઃ છત્તીસગઢના ચતરા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવતીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કર્યાં છે. ત્યારબાદ પરિવારમાં હંગામો થયો હતો. યુવતીના પરિવારે તેનું પૂતળું બનાવીને તેના અંતિમ સંસ્કાર કર્યાં હતાં.

ચતરા જિલ્લાના ટંડવા પ્રખંડના ધનગડા પંચાયતનો આ કિસ્સો છે. અહીયા ખરિકા ગામમાં આ ઘટના બની હતી. ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરવામાં આવ્યો હતો. ગામની યુવતીએ પોતાના સગા કાકાના ભાઈના દાકરી સાથે લગ્ન કરી લીધા હતા.

યુવતીનો પરિવાર એટલો ગુસ્સામાં છે કે તેમણે દીકરીનું પૂતળું બનાવીને તેની સ્મશાનયાત્રા કાઢી હતી. ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી દુઃખી પિતા તથા પરિવારે તેની સાથેના તમામ સંબંધો પૂરા કરી દીધા છે.

યુવતીની માતાની હાલત ઘણી જ ખરાબ છે. પરિવારે કહ્યું હતું કે દીકરીની હરકતે તેમની ઈજ્જતને ધૂળમાં મેળવી દીધી છે. યુવતીના અંતિમ સંસ્કારમાં ગામના અનેક લોકો હાજર રહ્યાં હતાં.

ગામલોકો માની રહ્યાં છે કે યુવતીએ જે કર્યું તેની ખરાબ અસર ગામ પર પડી છે. લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે.