વેવાઈ-વેવાણ બેડ પર કામતુર બનીને કરતા હતા ગંદુકામ, અચાનજ આવી ચઢી વહુ અને…

એક ખૂબ જ ઘ્રૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ માતા સાથેના અવૈધ સંબંધોને કારણે કુહાડીથી પોતાના સસરાની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પિતાની સાથે મળીને ગળામાં પથ્થર બાંધીને લાશ નદીમાં ફેંકી દીધી હતી. પાંચ દિવસથી પિતા ગાયબ હોવાની ફરિયાદ દીકરીએ કરી હતી. પોલીસે પિતા-પુત્રી સહિત હત્યામાં સાથ આપનારા તથા માહિતી છૂપાવવાના આરોપમાં 4 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના ગૌરેલા પોલીસ સ્ટેશનની છે.

આ હચીકારો બનાવ છત્તીસગઢમાં સામે આવ્યો છે. અહીંના માનપુર નામના રહેતા ચૈન સિંહ મેના (45) દવા લેવાનું કહીને પહેલી ઓક્ટોબરે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેમની કોઈ ભાળ મળી નહોતી. 5 ઓક્ટોબર સુધી ચૈન સિંહ ઘરે ના આવતા દીકરા ચંદ્રકળી ભાઈ સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી અને ફરિયાદ કરી હતી. 6 ઓક્ટોબરના રોજ નદીમાં એક લાશ મળી હતી. પોલીસે લાશ બહાર કાઢીને ઓળખ કરી તો તે ચૈન સિંહની લાશ હતી.

ગળાનું હાડકું તૂટ્યું, કોમામાં જવાથી મોતઃ પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કર્યું તો ખ્યાલ આવ્યો કે ધારદાર હથિયારથી ગળા પર હુમલો કરવામાં આવ્યો છે અને તેથી ગળાનું હાડકું તૂટી ગયું છે. કોમામાં જવાથી મોત થયું છે. પોલીસને ખ્યાલ આવ્યો કે ચૈનસિંહના પોતાની વેવાણ અમિતા બાઈ સાથે અવૈધ સંબંધો હતા. આ વાત પર અમિતાના પતિ કુંવર સિંહ સાથે ઝઘડો પણ થયો હતો. કુંવર સિંહે ધમકી પણ આપી હતી. અમિતાબાઈની અટકાયત કરવામાં આવી હતી.

માતાને સસરા સાથે આપત્તિજનક હાલતમાં જોયાઃ અમિતાબાઈએ પોલીસને કહ્યું હતું કે પહેલી ઓક્ટોબરે રાત્રે 12 વાગે ચૈન સિંહ દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ તેને ઘરેથી થોડે દૂર લઈ ગયો અને સેક્સ માણવા લાગ્યો હતો. ત સમયે અમિતાભાઈની દીકરી રામપ્યારી જોઈ ગઈ હતી. તેણે પહેલાં પણ આમ કરવાની ના પાડી હતી. આ વાત પર ચૈનસિંહે વહુ રામ પ્યારીને માર પણ માર્યો હતો. પછી બંનેને ફરી આ હાલતમાં જોઈને ગુસ્સામાં રામપ્યારીએ કુહાડીથી સસરા પર હુમલો કર્યો હતો.

એક દિવસ ગરાનાળામાં લાશ છુપાવીઃ ચૈનસિંહની હત્યા બાદ મા-દીકરીએ એક દિવસ લાશને ગરનાળામાં છુપાવી હતી. અમિતાનો પતિ કુંવર સિંહ બહાર હતો અને તે આવ્યો એટલે તેને પૂરી વાત કરવામાં આવી હતી. કુંવરસિંહ, અમિતાબાઈ તથા બિરસિયા બાઈએ સાથે મળીને ચૈનસિંહની લાશના ગળામાં પથ્થર બાંધ્યો અને પ્લાસ્ટિકની બોરીથી બાંધીને નદીમાં ફેંકી હતી. અમિતાબાીએ જમીન પર પડેલા લોહીના ટીપાંને ખોદીને વહાવી દીધું હતું.

ખબર હોવા છતાં માહિતી ના આપી તે 5 પણ આરોપીઃ પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી. ત્યારબાદ કુહાડી, ગળામાં બાંધેલો પથ્થર ચૈનસિંહની સાયકલ, ખૂનવાળા કપડાં મળ્યા હતા. આ ઘટના અંગે બલરામ મૈના, સમારુ ભૈના, ગુલાબ સિંહ, રામસિંહ, યશપાલ સિંહને ઘટના અંગે ખબર હોવા છતાંય પોલીસને માહિતી આપી નહોતી. આમના વિરોધમાં પોલીસે કેસ કર્યો છે.