ટીવીની કિન્નર વહુએ લગાવી દીધી આગ, સુંદરતા પર થઈ જશો ફિદા

બિગબોસ સિઝન 14ની વિજેતા રુબીના દિલૈકે શૉની બહાર આવ્યા પછી પોતાની ઇમેજને બ્રેક કરવાનો પુરતો પ્રયાસ કર્યો છે. એક્ટ્રેસે બોલ્ડ ડ્રેસ અને બિકિનીમાં પણ ફોટો શેર કર્યા હતાં. સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ ફેમ એક્ટ્રેસ હવે ઘણીવાર પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે અને હવે ફરી એકવાર તે આ અંદાજમાં જોવા મળી છે.

ઓફ શોલ્ડર ડ્રેસમાં ફોટો
રુબીના દિલૈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર ફેન્સ માટે ફોટો પોસ્ટ કરતી રહે છે. અત્યારે ઓફ શોલ્ડર ડ્રેસમાં કેટલાક ફોટો શેર કર્યાં છે.

ક્લિવેજ ફ્લોન્ટ કર્યા રુબીનાએ
આ ફોટોમાં રુબીના ખૂબ સુંદર લોકેશન પર પોતાના ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં રુબીના દિલૈક આ ફોટોમાં ખૂબ જ બલ્કી લાગી રહી છે.

વધી ગયું છે રુબીનાનું વજન
આ કારણે રુબીનાએ પોસ્ટમાં પોતાના વજન અંગે સ્પષ્ટતા પણ આપી છે. સાથે જ એક્ટ્રેસે જણાવ્યું છે કે, કોઈ રીતે તેમણે પોતાના વજન વધારીને ફરી એકવાર ફરીથી તેને ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે.

ખુદને પ્રેમ કરવાનું શીખી રહી છું
એક્ટ્રેસે પોતાની આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ અહેસાસ કર્યા પછી એક પરફેક્ટ અને સ્લીમ બોડીથી નક્કી કરતી નથી કે, હું કોણ છું. હવે હું એકવાર ફરી ખુદને પ્રેમ કરવાનું શીખી રહી છું.’

7 કિલો સુધી વધ્યું વજન
રુબીનાએ લખ્યું કે, ‘કોવિડમાંથી સાજા થયા પછી મેં 7 કિલો વજન વધાર્યું છે. જેને લીધે હું વાસ્તવમાં ખૂબ જ અસહજ અનુભવી રહી હતી અને મારા આત્મવિશ્વાસમાં પણ કમી આવી ગઈ છે. 50 કિલોના પોતાના સામાન્ય વજન પર પાછા આવવા માટે ખૂબ જ મહેનત કરી પણ…’

રુબીના ઓછું ના કરી શકી વજન
સ્પષ્ટ છે કે, રુબીના દિલૈક પોતાનું વજન ફરીથી ઘટાડવા માટે પૂરતો પ્રયત્ન કર્યો પણ તે પોતાનું વજન પાછું પહેલાં જેટલું કરી શકી નથી. જોકે, ફેન્સને આનાથી કોઈ ખાસ ફેર પડ્યો નથી.

ફેન્સમાં દેખાઈ આવી દીવાનગી
કેમ કે, કોમેન્ટ બોક્સમાં તો ફેન્સ રુબીના દિલૈકના ક્લિવેજ જોઈને દીવાના થયા હોય તેવું લાગી રહ્યું છે. કોમેન્ટ સેક્શનમાં લોકો રુબીનાના ફોટોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને ફાયર અને હાર્ટનું ઇમોજી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.