સલમાન ખાનના ભાઈની ગર્લફ્રેન્ડની આ તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ - Real Gujarat

સલમાન ખાનના ભાઈની ગર્લફ્રેન્ડની આ તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હંમેશા તેમની અંગત જિંદગીના લીધે ચર્ચામાં રહે છે. તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રહે છે. હવે જ્યોર્જિયાના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

જ્યોર્જિયાના આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ફોટોમાં તે પોતાના ડૉગી સાથે મોર્નિંગ વૉક પર જતી જોવા મળી રહી છે.

જ્યોર્જિયાના આ ફોટોમાં તે ઓરેન્જ કલરના સુપર હૉટ શૉટ્સ પહેરીને ફરતી જોવા મળી રહી છે. તેમણે એક હાથમાં ડૉગીની સ્ટ્રાઇપ પકડી છે અને બીજા હાથમાં મોબાઇલ પકડ્યો છે.

ખુલ્લા વાળમાં જ્યોર્જિયા ખૂબ જ સુંદર લાગી રહી છએ. વ્હાઇટ સ્પોર્ટ શૂઝમાં જ્યોર્જિયાને અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

તેમના ડૉગીને વોક કરાવતી વખતે ફોટોગ્રાફર્સને જોઈને તેની સામે સ્માઇલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોરાથી અલગ થયાં પછી અરબાઝ ખાન લાંબા સમયથી જ્યોર્જિયાની સાથે રિલેશનશિપમાં છે. જોકે, બંનેના લગ્ન ક્યારે થશે તે વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.

You cannot copy content of this page