મલાઈકા અરોરાની દિલકશ અદાના થઈ જશો દિવાના, શોર્ટ ડ્રેસમાં કાતિલ અંદાજથી કર્યાં ઘાયલ - Real Gujarat

મલાઈકા અરોરાની દિલકશ અદાના થઈ જશો દિવાના, શોર્ટ ડ્રેસમાં કાતિલ અંદાજથી કર્યાં ઘાયલ

બોલિવૂડની હોટ અભિનેત્રી અને મોડલ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને ખૂબસુરતીને લઈને ચાહકો વચ્ચે બહુ જ ફેમસ છે. 47 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરાનો જાદુ ચાહકોને પાગલ કરી દે છે. છેલ્લા ઘણાં દિવસોથી મલાઈકા અરોરાની તસવીરો સામે આવી રહી છે જે રોજ અલગ અલગ હોય છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે. ત્યારે ફોટોગ્રાફર્સ પણ મલાઈકાની દરેક મુવમેન્ટ પર નજર રાખી રહ્યાં છે. એવામાં મલાઈકા એકવાર ફરી પોતાના ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી.

મલાઈકા અરોરાએ ગ્રે કલરના ટોપ અને બ્લૂ કલરના શોર્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન તે ફોન પર વાત કરતી જોવા મળી હતી. તે દરમિયાન મલાઈકાનો હોટ અવતાર જોવા મળી રહ્યો હતો. મલાઈકા રસ્તા પર જઈ રહી હતી ત્યારે ચાહકોને તેને જોઈ રહ્યાં હતાં. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.

મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. અર્જૂન કપૂરની સાથે તેનું બોન્ડિંગ ચાહકોને બહુ જ પસંદ આવે છે. થોડા દિવસ પહેલાં જ મલાઈકા અને અર્જુન કપૂરે ગોવામાં નવા વર્ષની ઉજવણી કરી હતી જેની તસવીરો સામે આવી હતી.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનું મોર્નિગ વોક દરમિયાન મુંબઈની ગલીઓમાં તેની ઘરની બહાર સ્પોટ થઈ હતી. તે દરમિયાન તેની સાથે તેનો ડોગી પણ જોવા મળ્યો હતો. મલાઈકાની તે સમયની ખાસ તસવીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી. મલાઈકા અરોરા પોતાના ડોગીને પણ સાથે વોક માટે લઈને આવી હતી.

તસવીરોમાં તમે જોઈ શકો છે કે, મલાઈકાના ચહેરા પરથી સ્પષ્ટ થાય છે કે, સવારે ઉઠીને સૌથી પહેલા વોક માટે નીકળી હતી.

તે સમયે મલાઈકાનો ડોગી તેને બહુ જ પરેશાન કરતો હતો. રસ્તા પર મલાઈકા ડોગીને દોડવા લાગ્યો તો મલાઈકા તેને સંભાળતી જોવા મળી હતી.

મલાઈકા આ દરમિયાન ટી શર્ટ અને શોર્ટ્સમાં કુલ લાગતી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

You cannot copy content of this page