બે બાળકો ને પત્ની સાથે રાહુલ દ્રવિડ આ આલિશાન બંગલામાં રહે છે, અંદરથી જુઓ ઘરની ભવ્યતા

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનાં સર્વકાલિન મહાન ક્રિકેટર્સમાંથી એક છે. તેમણે પોતાના ખેલથી ભારતને ઘણીવાર ગૌરવાન્વિત અનુભવ કરાવ્યો છે. હાલમાં રાહુલ દ્રવિડ ક્રિકેટનાં દરેક પ્રારૂપોથી સંન્યાસ લઈ ચૂક્યા છે. પરંતુ હજી પણ તેઓ ક્રિકેટ સાથે જોડાયેલાં છે.

રાહુલ દ્રવિડ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં પોતાના પરિવાર સાથે રહે છે.

બેંગ્લોરમાં ઈંદિરાનગરમાં રાહુલદ્રવિડનો આલીશાન બંગ્લો છે.

આ બંગ્લો બહારથી જેટલો સુંદર છે એટલો જ અંદરથી ભવ્ય છે.

આ બંગ્લો બની રહ્યો હતો ત્યારે દ્રવિડનાં ઘરની અંદરની તસ્વીરો શેર કરી હતી.

વર્ષ 2014માં આ ઘર બનીને તૈયાર થઈ ગયુ હતુ.

ઘરને અંદરથી ખુબજ સરસ રીતે સજાવવામાં આવ્યુ છે.

રાહુલ દ્રવિડ તેમના બંને પુત્રો સાથે

દ્રવિડ ઘણીવાર તેમના પરિવાર સાથેના ફોટા શેર કરતા રહે છે.